પ્રસંગની વિગત

શિક્ષણ સમારોહ -2017

સાંધવ , અબડાસા કચ્છ ખાતે હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ શિક્ષણ સમારોહ યોજાયો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સમાજના વડીલો અને આગેવાનો દ્વારા કરાયું હતું.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

29 Oct 2017, Sun at સાંધવ , અબડાસા કચ્છ

ઇવેન્ટ ગેલેરી