સંચાલિત: હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હિંગોરા કોમ્યુનિટી હોલ વિંઝાણ, અબડાસા કચ્છ ખાતે મો શિક્ષણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપી સમાજના વડીલો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
11 ફેબ્રુઆરી 2024 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા છઠ્ઠી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હિંગોરા કોમ્યુનિટી હોલ વિંઝાણ, અબડાસા કચ્છ ખાતે મો શિક્ષણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપી સમાજના વડીલો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
25 ફેબ્રુઆરી 2023 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા પાંચમી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
2 માર્ચ 2022 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા ચોથી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
14 માર્ચ 2021 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા ત્રીજી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
23 ફેબ્રુઆરી 2020 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા 2 જૂથ વેડિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ખીરસરા (વિંઝાણ), અબડાસા કચ્છ ખાતે 3 જો શિક્ષણ સમારોહ યોજાયો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપતા સમાજના વડીલો અને આગેવાનો .
16 જૂન 2019 ના રોજ હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ કચ્છ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ સાદી સમારોહ.