પ્રસંગની વિગત

શિક્ષણ સમારોહ -2017

હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ખીરસરા (વિંઝાણ ), અબડાસા કચ્છ ખાતે બીજો શિક્ષણ સમારોહ યોજાયો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના વડીલો અને આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

10 Nov 2018, Sat at ખીરસરા (વિંઝાણ ), અબડાસા

ઇવેન્ટ ગેલેરી